A blog by: Kankshit Munshi

વલી, મિર, મોમીન, શાયદા યાદ આવ્યા

વલી, મિર, મોમીન, શાયદા યાદ આવ્યા

Comments on: "વલી, મિર, મોમીન, શાયદા યાદ આવ્યા" (12)

  1. Utkarsh Mankad said:

    બહુ જ અદભુત રચના છે !!!! – મને આ લાઇન બહુ ગમી – “અમો ને ના પુછો, વીત્યું કેમ જીવન,તમે, હું ને બીજા બધાં યાદ આવ્યા”

  2. યજ્ઞાંગ પંડયા said:

    તમારા પછી પણ તમારી વાતો …
    ગઝલ ના સ્વરૂપે સદા યાદ આવ્યા ….

    હવાની રવાની માં મદમસ્ત ઉડતા ..
    એ ઝુલ્ફો એ પાલવ એ ઘટા યાદ આવ્યા …..

    સરસ મજાના શેર ……

  3. devikadhruva said:

    ગઝલકારોની કદરદાનીને બયાં કરતી યાદભીની સરસ ગઝલ….

  4. JAgdish soni said:

    Kahrahar Ek sunder Rachan rachva badal Abhinadan, Apena mathi ja koi sari rita Comosition kara to saru jethi Avsar ni bathak ma rachna raju keri sakay
    Khoob khoob abhinadan MUNSI bhai ” SHAFAQ”
    jagdish soni

  5. Yash Maharaja said:

    બહુ સરસ ગઝલ…………

  6. અમો ને ના પુછો વીત્યું કેમ જીવન
    તમે, હું ને બીજા બધાં યાદ આવ્યા.

    હો મોસીયકી તો અભી, પાર્થ, કીર્તન,
    ગઝલ સાથે પૌલીન, તહા યાદ આવ્યા.

    વાહ, અવસરનાં મિત્રો અને ગઝલ…All the best GOD bless you

  7. Khubaj sundar Kankshit bhai. Maja padi gai :)

  8. Vijay Balu said:

    Very good attempt. Though the meter of first line is to be watched.

  9. Devanshi Pandya said:

    khub sundar nd saras maja ni gazal 6 keep it up….

  10. just an after thought on your excellent creation kankshit..:)

    tamara pachi, jeevan ma aanand na prasango toh aavya
    pan prasange prasange.. parka ke potana ni saathe ne sange..
    pale’ pale’ ..tamari vaato, aapni mulakato ne “aapne” yaad aavya…

  11. Very Nice gazal enjoyed..
    Dilip

  12. સુંદર રચના મજા આવી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.