very nice kankshit bhai,enjoyed every shaer of the ghazal. wonderful rendering of the words, loved the 1st and the last shaer the most. Other wise entire ghazal is simply superb, no wonders why u r one of the most adored poets of mine!
મારી પાસે છે જાદુઈ લાકડી ..
શબ્દ પર ફેરવું તો ગઝલ સર્જાઈ જાય છે …!!
લિખતે રહો જનાબ ….
કબીલ એ દાદ શેર …
વળીને જોઉં જોં આ ઝીદંગી, તો થાય છે ગાલીબ..
બહોત નીકલે મેરે અરમાન લેકીન ફિર ભી કમ નીકલે
બે ભાષાનો સમન્વય ગમ્યો અને તેમાંથી નીપજેલી આ પરંપરાગત ગઝલ
વાંચવાની અને મને જ વાંચી સંભળાવવાનો આનંદ મળ્યો અને આ શેર
ખાસ ગમ્યોઃ-
ગલીકે મોડપે આહીસ્તાસે રુક જાતા હે કાસદ,
અગર આગાળ વધે તો પત્રમા થી વાર્તા નીકળે
આજ્વાષ ”શફક” નો…
ગુર્જરી વેબ જગતનાં ઘણાં ઝળહળતાં સૂર્યો વચ્ચે હું, કાંક્ષિત મુન્શી, “શફક” નો અજ્વાષ
આજ્વાષ અને અજ્વાષ
સાચો શબ્દ છેઃ-અજવાશ
સુધારી લેજો તમારા સ્વાગતમાં અને બ્લોગના મથાળામાં.
Comments on: "હઝારો ખ્વાહીશે એસી…" (19)
Sundar Prayog, Rajesh vyaas Miskin Yaad aavya.
બહુ સરસ, તમે ઉર્દુ શાયરી અને ગુજરાતી શાયરી નો અદ્ભત સમ્નવય કર્યો છે !!!
dada ni ek gazal yad aavi gai..
sundar prayog ..
adbhut
એકદમ નવોજ કાવ્ય પ્રકાર…
કૈક નવું જોયું જાણ્યું…
તુમ્હે યાદ તો હોગા….બેસ્ટ
superb , enjoyed
બહોત ખૂબ ..
arey bhai,..
mari ghazal vanchi ne tane dada ni ghazal yaad ave ena thi vadhu mara mate koij eenam na hoi shake,…
shakya hoy to dada ne a ghazal vanchi sambhlavje..
khas kari ne a 4 shaer:
હઝારો ખ્વાહીશે એસી કે હર ખ્વાહીશહી પે દમ નીકલે,
ગલી, દરવાઝા, દર, દસ્તક બધા ગેબી જગા નીકળે.
તુમ્હારે ઘર કે રસ્તેમેં જો ચીડીયોં કા દરખ્ત થા,
સુણ્યું છે કંઇક વેળા પારઘી થઇ ત્યાંથી ઘટા નીકળે.
ગલીકે મોડપે આહીસ્તાસે રુક જાતા હે કાસદ,
અગર આગાળ વધે તો પત્રમા થી વાર્તા નીકળે.
વળીને જોઉં જોં આ ઝીદંગી, તો થાય છે ગાલીબ..
બહોત નીકલે મેરે અરમાન લેકીન ફિર ભી કમ નીકલે
very nice kankshit bhai,enjoyed every shaer of the ghazal. wonderful rendering of the words, loved the 1st and the last shaer the most. Other wise entire ghazal is simply superb, no wonders why u r one of the most adored poets of mine!
warm regards,
daxesh
8 + 3 = 11…
aakhi ghazal ma atluj samajh padi
ha ha ha, jokes apart, wonderful ghazal…
days passing by ur poetry is getting stronger and more meaningful, or either i have started understanding it more now!
liked the 5th shaer most!
keep rocking.. and u know U R THE BEST
- sejal
મારી પાસે છે જાદુઈ લાકડી ..
શબ્દ પર ફેરવું તો ગઝલ સર્જાઈ જાય છે …!!
લિખતે રહો જનાબ ….
કબીલ એ દાદ શેર …
વળીને જોઉં જોં આ ઝીદંગી, તો થાય છે ગાલીબ..
બહોત નીકલે મેરે અરમાન લેકીન ફિર ભી કમ નીકલે
Great use of different languages…mast GOD BLESS YOU KEEP IT UP ALL THE BEST
બે ભાષાનો સમન્વય ગમ્યો અને તેમાંથી નીપજેલી આ પરંપરાગત ગઝલ
વાંચવાની અને મને જ વાંચી સંભળાવવાનો આનંદ મળ્યો અને આ શેર
ખાસ ગમ્યોઃ-
ગલીકે મોડપે આહીસ્તાસે રુક જાતા હે કાસદ,
અગર આગાળ વધે તો પત્રમા થી વાર્તા નીકળે
આજ્વાષ ”શફક” નો…
ગુર્જરી વેબ જગતનાં ઘણાં ઝળહળતાં સૂર્યો વચ્ચે હું, કાંક્ષિત મુન્શી, “શફક” નો અજ્વાષ
આજ્વાષ અને અજ્વાષ
સાચો શબ્દ છેઃ-અજવાશ
સુધારી લેજો તમારા સ્વાગતમાં અને બ્લોગના મથાળામાં.
Maja aavi…
yaad rakhva jevi gazal
Yue toe deta hae sabko khuda
Aakh ane papan akeaj pane ashue juda
Puervi Trivedi
ખૂબ જ સુંદર ગઝલ કાંક્ષિતજી ,
તુમ્હે તો યાદ હી હોગા ભૂલા હમ ભી નહીં શકતે
પરસ્પર આંખ મળતા વાતો જૂની મલકાટ નીકળે
Superb….
Kya Baat Hai Kanxitbhai…..
speechless.. !!