Bahu j saras !!! very near to life !! – mane aa lines bahu gami –
chhe kabul koi pan sambodhan mane,
shart e ke shabdo vina nu joiye…..
Very good poetry sir, keep it up !!
સરસ ગઝલ કાંક્ષિતભાઈ…
બધા જ શેર એક સુંદર ભાવ અને અભિવ્યક્તિને ઉજાગર કરે છે.
-અભિનંદન.
મારી વેબસાઇટ http://www.drmahesh.rawal.us પર પણ ક્યારેક પધારો ! મારી ગઝલો પણ તમને ચોક્કસ ગમશે.
Comments on: "એક સપનું" (7)
Bahu j saras !!! very near to life !! – mane aa lines bahu gami –
chhe kabul koi pan sambodhan mane,
shart e ke shabdo vina nu joiye…..
Very good poetry sir, keep it up !!
best ,excellent
સરસ ગઝલ કાંક્ષિતભાઈ…
બધા જ શેર એક સુંદર ભાવ અને અભિવ્યક્તિને ઉજાગર કરે છે.
-અભિનંદન.
મારી વેબસાઇટ http://www.drmahesh.rawal.us પર પણ ક્યારેક પધારો ! મારી ગઝલો પણ તમને ચોક્કસ ગમશે.
છે કબુલ કોઇ પણ સંબોધન મને,
શર્ત એ કે શબ્દો વિનાનું જોઇએ.
હા, શફકને પણ છે એની ઝંખના
ચોરી ચુપકે, છાનું માનું જોઇએ.
says a lot…GOD BLESS YOU. ALL THE BEST
khubaj saras. badha j sher mast che i like the 2nd last the most
સરસ ગઝલ..મત્લાથી મક્તા સુધી
લે ખરૂ છે ઓ પરવરદિગાર….બેસ્ટ શેર….આભાર..આપના બ્લોગમાં પ્રથમ વખત આવી..સરસ બ્લોગ..અભિનંદન..
સપના
ahaaaaaaaaaaaa,… adbhut shabdo,.. badha j sher hriday ne sparshya mara,…wah kankshitbhai,..