આ શહેર છે તારુ! મારુ! બધાનુ

Watch the video of our live performance at:

http://www.youtube.com/watch?v=NH9bmuam_88

Advertisements

17 thoughts on “આ શહેર છે તારુ! મારુ! બધાનુ

 1. It was great experience to compose a ghazal on Ahmedabad City Kankshit Bhai…..That night, we enjoyed a lot….you have done excellent work….God Bless….ane haan Aa Sheher Che Taaru, Maaru, Badha Nu……..

 2. mitro,

  a ghazal, a composition, jetlu maru etlu harkun nu.

  that night we sat till 1 or might be more,

  and what fun did we haev composing this ghazal..

  harkoon, be this same, simple hearted, down to earth guy, and inshha allah u will lead new frontiers in ur life…

  i thank god for having a friend like u

  thanks entire avsar parivar

  thanks raheel bhai,

  for thsi wonderful opportunity

 3. એક નગર ને બે હો કાંઠા અહીં બને,
  થાય કંઈ પણ આ શહેર વહેવાનું …

  આ શેર ગમ્યો. બીજા શેરમાં મારા મત મુજબ બાનુ ને બદલે બ્હાનું હોવું જોઈએ. બાનુનો અર્થ મહિલા થાય જ્યારે બ્હાનું એટલે કારણ…. ગુજરાતી એટલી નાજુક ભાષા છે કે અર્થનો અનર્થ થતાં વાર ન લાગે. વળી અનુસ્વારની કમી ઘણે ઠેકાણે છે. થોડીક કાળજી રાખીએ તો માતૃભાષાનું ગૌરવ બરાબર જાળવી શકીએ. તમારી પાસેથી હજુ વધુ સારા સર્જનોની અપેક્ષા છે. અસ્તુ.

 4. બાનુ શબ્દનો એક અર્થ વચન (બાના પરથી બાનાખત) પણ થાય. જે કંઈક અંશે શેરના ભાવને માફક આવે તેમ છે પણ મને એમ લાગે છે કે તમે એને અહીં બ્હાનું એવા અર્થમાં પ્રયોજ્યો છે.
  સૂચન કરવાનો ઈરાદો તમારી ખામીઓ કાઢવાનો નહીં પણ સર્જનને વધુ અર્થસભર અને પૂર્ણ બનાવવાનો છે એથી તમે એને સકારાત્મક રીતે લેશો એવી અપેક્ષા છે.

 5. @ daxesh bhai,

  yes sir,

  your are absolutely correct,

  the real word is બ્હાનું and not બાનુ

  sorry for the typo error that has occurred,

  and sir, about taking it positively,

  i am here to learn so you are always welcome to pin point any errors and suggest me all sort of improvements,

  i would be happy to know more…

 6. એક નગર ને બે હો કાંઠા અહીં બને,
  થાય કંઈ પણ આ શહેર વહેવાનું …

  bahu j saras kadi che.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s